Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર

વિશ્વાસ…
ઈશ્વર જયારે તમારી મુશ્કેલી દુર કરે ત્યારે તમે તેની શક્તિ માં વિશ્વાસ મુકો છો, પણ જયારે તે દુર ના કરે તો સમજીલો કે એને તમારી શક્તિ પર વિશ્વાસ છે..

Bipin Marvaniya

કળા…
કલાકારની કળાના કોઈ કદર કરવાવાળા ના હોય તો એની કળાનો કોઈ અર્થ નથી.

મુકતા મેઘા

સપના કેવા જોવા…
સપના એવા જોવો કે જેને પુરા કરી શકો નહિ કે પછી સપના જોતા જ ડર લાગે.

માં બાપ
મહાન તીર્થ માતા પિતા !

ચેતન પટેલ

કલ્પના…..
કલ્પના કર્યા પછી તેના પર અમલ જરૂરી છે માત્ર સીડીને જોતા રહેવું પુરતું નથી તેના પર ચઢવું જરૂરી છે

Friend …
One Best Book Is Equal To Hundred Good Friends . . .

But One Good Friend Is Equal To A Library.

- Dr.A.P.J. Abdul Kalam

એક પ્રેમકથા
એક ચકલીને એક સફેદ ગુલાબ સાથે પ્રેમ થઇ ગયો. તેને ગુલાબને પોતાના પ્રેમની વાત કરી ત્યારે ગુલાબે કહ્યું- “હું જયારે લાલ રંગનો થઇ જવા ત્યારે તને પ્રેમ કરીશ.” આ સાંભળી ચકલી કાંટાઓમાં પોતાના શરીરને ઘસવા લાગી તેના લોહીથી ગુલાબ લાલ થઇ ગયું. પછી ગુલાબે ચકલીને કહ્યું-”હું પણ તને પ્રેમ કરું છું.” પણ ત્યાં સુધીમાં તો ચકલી મરી ગઈ હતી.

સાર

છોકરી માટે- કોઈ છોકરાની પ્રેમમાં એટલી પણ પરીક્ષા ના લો કે તેને પોતાની જાન ગુમાવવી પડે.

છોકરા માટે-કોઈ છોકરી ના પ્રેમમાં મરી જવું સરળ છે મુશ્કેલ છે તો કોઈ છોકરીની સાથે પોતાની આખી જિંદગી વિતાવવી.

મુકતા મેઘા

શાંત સ્વભાવ…
શાંત સ્વભાવ હંમેશા સાચું અને સારું જ વિચારે છે…

સમય…
દુખ માં માણસે એ વિચારી ને ખુશ થવું જોઈએ કે ….આ સમય પણ વીતી જશે

અને જો કોઈ વ્યક્તિ પોતાની સ્થિતિ , ધન અને ઉપલબ્ધિઓ પર બહુ અભિમાન કરતો હોય તો એને બહુ પ્રેમ થી કહેવું કે ભાઈ શાંતિ રાખ …..આ સમય પણ વીતી જશે

સમય પર…
સમય પર વિશ્વાસ રાખો. સમય કરતાં બીજો શાણો સલાહકાર બીજો કોઈ નથી.