Jeevan shailee ગુજરાતી વિચાર સંગ્રહ
મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે?
મનુષ્ય શેનાથી ધેરાયેલો રહે છે?
* કાળથી.
-કાળચક્ર સતત ચાલ્યા કરે છે;ઋતુઓમાં પરિવર્તન થયા કરે છે,ીમાં વ્યક્તિનું કાંઈ ચાલતું નથી;સહિષ્ણુતા કેળાવી જીવવું પડે છે એમાં અથવા પ્રત્યેક ઋતુની પ્રતિકુળતામાંથી બચવા ઉપાય કરવો પડે છે.
* કર્મથી.
-મનુષ્ય પોતે કર્મનું નિર્માણ કરે છે અને તેનું ફળ એને જ ભોગવવું પડે છે.છતાં મનુષ્ય સાવધાન રહી કર્મ નથી કરતો અને કર્મોનાં ફળથી એવો ધેરાઈઅ જાય છે કે તેનું જીવન ખારું થઈ જાય  છે.
* સ્વભાવથી.
-દરેક મનુષ્યનો આગવો સ્વભાવ હોય છે અને સામાન્ય રીતે તે પોતાના સ્વભાવથી ધેરાયેલો રહે છે.મનુષ્ય પરિસ્થિતિને પોતાની રીતેં જ જોતો હોય છે અને પોતાના સ્વભાવને કારણે જ દુઃખી થતો હોય છે.
* ગુણથી.
મનુષ્યમાં કઈ ઇચ્છાઓ પ્રબલપણે કામ કરે છે ?
મનુષ્યમાં કઈ ઇચ્છાઓ પ્રબલપણે કામ કરે છે ?
* વંશવેલો આગળ ચાલે તે માટે પુત્ર હોય.
* સુખથી જીવવા માટે પુરતી સંપતિ હોય.
* સમાજમાં સારા માન-પ્રતિષ્ઠા હોય અને લોકો દિર્ધ કાળ સુધી યાદ કરે એવું સ્મરણ પાછળ મુકવાની અભિલાષા.
આપણે મોટી ભુલ કયાં કરીએ છીએ?
આપણે મોટી ભુલ કયાં કરીએ છીએ?
* પરમાત્માને ભુલી જવાની.
* કર્તા કર્મ સાથે જોડાઈ જાય છે ત્યાં.
-કર્મ કરનારને એમ થાય કે હુ જ કર્મ કરુ છુ;એટલે કે તે કર્મ સાથે પોતાનું તાદાત્મ્ય સ્થાપી દે છે પરિણામે તેનો કર્તાભાવ લોપ થવાને બદલે દઢ થઈ જાય છે.
ઉપરતિનું ફળ?
ઉપરતિનું ફળ?
* આત્માનંદના અનુભવમાંથી જે પરમ અને ગહન શાંતિ પ્રાપ્ત થાય તે.
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?
જ્ઞાનીઓ પરમાત્મા માટે ‘નેતિ,”નેતિ’ કહે છે,એટલે શું ?
* વ્યાપકતાના કેન્દ્રનું જ્ઞાન નથી એટલે એમ કહે છે.
* એનો અર્થ એ છે કે અનુભવના વર્ણનમાં વાણી અધુરી પડે છે.
* દશ્ય માત્ર રહે ત્યાં સુધી ‘આ નહિ;,;આ નહી’ એમ કહેવું પડશે. એકલો દષ્ટા જ રહેશે અને ‘દશ્ય’જેવું કાંઈ નહી રહે પછી ‘નેતિ,”નેતિ’ કહેવાનું નહી રહે.
* કોઈ અનુભવના રહે,કોઈ દર્શન ન રહે,વસ્તુ-પદાર્થમાત્ર ન રહે, માત્ર જોનાર જ રહે મ્પછી શું વ્યક્ત કરવાનું રહે?
શેનું સ્મરણ રાખવું?
શેનું સ્મરણ રાખવું?
*મુળ સ્વરુપનુ,હું કોણ છુ તેનુ.
*સ્વભાવનું.
શેનો સદૌપયોગ મનુષ્યને હિતકારક?
શેનો સદૌપયોગ મનુષ્યને હિતકારક?
* શક્તિનો,સમયનો,સંપતિનો અને વર્તમાન સંયોગોનો.
મનુષ્યનું માપ શેના પરથી કઢાય?
મનુષ્યનું માપ શેના પરથી કઢાય?
* સ્વભાવ પરથી.
* સમય આવ્યે અથવા આપતિ વખતે.
* એના વિચાર, વાણી અને વર્તન પરથી.
* અમુક સમયના સહવાસથી.
વિચારશીલ વ્યક્તિ કોને કહેવાય?
વિચારશીલ વ્યક્તિ કોને કહેવાય?
* જે પોતાના વિચારો પરત્વે પણ તટસ્થતા કેળાવે અને તે પ્રમાણે વર્તે તેને.
મનુષ્ય સલામતીની શોધ કયાં સુધી કરે છે?
મનુષ્ય સલામતીની શોધ કયાં સુધી કરે છે?
* પોતાનામાં વિશ્વાસ નથી ત્યા સુધી.
* મનની હાજરી છે ત્યાં સુધી.