Aksharnaad.com http://www.aksharnaad.com Read, Listen, Feel Gujarati. Thu, 27 Apr 2017 01:30:17 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=4.7.4 http://creativecommons.org/licenses/by-nc-nd/3.0/http://creativecommons.org/images/public/somerights20.gifSome Rights Reserved 6923993 20.5471.30http://creativecommons.org/licenses/by-nc-nd/3.0/ સબસે બડા રૂપૈયા – વિનોબા http://feedproxy.google.com/~r/adhyaru/~3/We64cBJl7NI/ http://www.aksharnaad.com/2017/04/27/sabse-bada-rupaiya-vinoba-bhave/#comments Thu, 27 Apr 2017 01:30:17 +0000 http://www.aksharnaad.com/?p=19495
આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.

The post સબસે બડા રૂપૈયા – વિનોબા appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/27/sabse-bada-rupaiya-vinoba-bhave/feed/ 1 19495 http://www.aksharnaad.com/2017/04/27/sabse-bada-rupaiya-vinoba-bhave/ શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) http://feedproxy.google.com/~r/adhyaru/~3/DWuL4ZBKnJE/ http://www.aksharnaad.com/2017/04/26/short-film-microfiction-gujarati/#comments Wed, 26 Apr 2017 01:30:14 +0000 http://www.aksharnaad.com/?p=19704
માઈક્રોફિક્શન ગ્રૂપ 'સર્જન'ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને અંગ્રેજી માઈક્રોફિક્શનની જેમ 'આઉટ ઑફ ધ બોક્સ' માઈક્રોફિક્શન સતત આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ. તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ..

The post શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/26/short-film-microfiction-gujarati/feed/ 20 19704 http://www.aksharnaad.com/2017/04/26/short-film-microfiction-gujarati/ હત્યારો! – હરિશ્ચંદ્ર http://feedproxy.google.com/~r/adhyaru/~3/NMEednLqyOg/ http://www.aksharnaad.com/2017/04/25/hatyaro-story-by-harischandra/#comments Tue, 25 Apr 2017 01:30:26 +0000 http://www.aksharnaad.com/?p=19654
મધરાતે એકદમ રાજુભાઈ જાગ્યા. ઘડિયાળમાં ટકોરા પડ્યા... એક...બે... પથારીમાં બાજુમાં હાથ ફેરવ્યો. કાંઈક સ્પર્શનો ભાસ થયો. પણ તે આભાસ માત્ર. ત્યાં કોઈ નહોતું. ક્યાંથી હોય? એ તો હોસ્પિટલમાં છે. એમનું મન ખિન્ન થઈ ગયું. પત્નીની યાદ સતાવતી રહી. ક્યાંય સુધી એમણે પથારીમાં પાસાં ફેરવ્યે રાખ્યાં. એમ કરતાં કરતાં ફરી ઘડિયાળમાં ટકોરા પડ્યા. એક...બે...ત્રણ. કાંઈ ચેન પડતું નહોતું. રાજુભાઈ ઊઠ્યા, બત્તી કરી. હવે ફરી ઊંઘ આવે એમ લાગતું નહોતું. બાથરૂમમાં ગયા, ઠંડા પાણીએ છાલક મારીને મોઢું ધોયું, પછી રસોડામાં ગયા. ફ્રીજમાંથી દૂધ કાઢ્યું. ગેસ પેટાવ્યો, તપેલીમાં પાણી મૂક્યું, કૉફી બનાવી. કપમાં કૉફી પીતાં પીતાં બારી આગળ આવ્યા. બહાર ઘોર અંધારું હતું. આકાશમાંથી ક્ષીણ થયેલો ચંદ્ર દેખાતો હતો, કોઈક ક્ષયગ્રસ્ત માણસ જેવો... કોઈક કેન્સર થયેલા રોગી જેવો. રાજુભાઈને ધક્કો લાગ્યો. રસ્તા પર કૂતરાં રડતાં હતાં.

The post હત્યારો! – હરિશ્ચંદ્ર appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/25/hatyaro-story-by-harischandra/feed/ 6 19654 http://www.aksharnaad.com/2017/04/25/hatyaro-story-by-harischandra/ પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ http://feedproxy.google.com/~r/adhyaru/~3/bHD7TuvC_7A/ http://www.aksharnaad.com/2017/04/24/ghazal-by-jitendra-prajapati/#comments Mon, 24 Apr 2017 01:30:43 +0000 http://www.aksharnaad.com/?p=19652
કવિમિત્ર શ્રી જીતેન્દ્ર પ્રજાપતિએ તેમનો તરોતાજા ગઝલસંગ્રહ 'પરબીડિયામાં હવા મોકલી છે..' પાઠવ્યો, એમાંથી આજે આ ગઝલો સાભાર લીધી છે, સંગ્રહ માણવાની ખૂબ મજા પડી. અક્ષરનાદ પર તેમની ઘણી કૃતિઓ પ્રસિદ્ધ કરવાની તક મળી છે અને તેમની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એટલે તેમનો સંગ્રહ જોઈને ખૂબ આનંદ થયો. જીતેન્દ્રભાઈ ખૂબ ઋજુ હ્રદયના અને નિતાંત સંવેદનશીલ કવિ છે, તેમની દરેક ગઝલ અનોખી વાત લઈને આવે છે. સુંદર સંગ્રહ બદલ કવિશ્રીને ખૂબ શુભકામનાઓ, તેમની કલમ સતત આમ જ સર્જનરત રહે એવી અપેક્ષા..

The post પરબીડિયામાં હવા મોકલી છે.. (પાંચ ગઝલો) – જિતેન્દ્ર પ્રજાપતિ appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/24/ghazal-by-jitendra-prajapati/feed/ 2 19652 http://www.aksharnaad.com/2017/04/24/ghazal-by-jitendra-prajapati/ શાશ્વત ગાંધી – ગાંધીવાણી http://feedproxy.google.com/~r/adhyaru/~3/ZCGmYJGUMfQ/ http://www.aksharnaad.com/2017/04/22/gandhi-vani/#comments Sat, 22 Apr 2017 01:30:17 +0000 http://www.aksharnaad.com/?p=19684
ભાઈ દાદાચાનજી,

તમારા ૨૩મા કાગળનો આ ઉત્તર છે. બાબાને વિશેની મારી સ્થિતિ સ્પષ્ટ કરવા ઇચ્છું છું. કોઈથી બીજાને ઈશ્વરદર્શન કરાવાય છે એમ માનવામાં મને ઘણો સંકોચ છે. હદય ‘ના’ પાડે છે. પણ જ્યારે બાબા એવો દાવો કરે છે ત્યારે હું કહું, ‘તમે મને ઈશ્વર દર્શન કરાવો તો ઉત્તમ.’ જે કહે કે મેં ઈશ્વરદર્શન કર્યાં છે, તેણે કર્યાં જ છે, એમ માનવું જ જોઈએ એવું કાંઈ નથી. ઈશ્વરદર્શન કર્યાનું કહેનારા ઘણાતો ભ્રમમાં પડેલા જોવામાં આવ્યા છે. ઘણાને સારુ તો એ કેવળ પોતાના મનના પડઘા હોય છે. ઈશ્વરદર્શન એટલે કોઈ બાહ્ય શક્તિનું દર્શન, એવું તો હું માનતો જ નથી. કેમ કે ઈશ્વર તો આપણા બધામાં વસે જ છે, એમ મારી માન્યતા છે. પણ તેને કોઈક જ હદયથી ઓળખે છે. બુદ્ધિથી ઓળખવું બસ નથી. આ દર્શન કોઈ કોઇને ન કરાવી શકે એમ મને લાગ્યા કરે છે.

The post શાશ્વત ગાંધી – ગાંધીવાણી appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/22/gandhi-vani/feed/ 2 19684 http://www.aksharnaad.com/2017/04/22/gandhi-vani/ લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ http://feedproxy.google.com/~r/adhyaru/~3/DsM-5tXBn0w/ http://www.aksharnaad.com/2017/04/21/linda-banson-and-tommy/#comments Fri, 21 Apr 2017 01:30:00 +0000 http://www.aksharnaad.com/?p=19656
લોકો કહેતા હોય છે કે વિકલાંગ વ્યક્તિ સામાન્ય માનવીની જેમ કાર્ય નથી કરી શકતી, કારણકે તેઓને તેમ કરવામાં તેમની નબળાઈ તેમને નડતી હોય છે. ના, એવું નથી, એક મા પોતે વિકલાંગ હોય છતાં, ગમે તેટલી તકલીફ ભોગવતી હોય છતાં તે પોતાના બાળકને જે કેળવણી આપે છે તે શ્રેષ્ઠ હોય છે. પોતાના બાળકો માટેની સમસ્યાઓનો ઉકેલ લાવી જિંદગી આનંદથી જીવવા માટે કાબેલ બનાવે છે.

આ વાતને આત્મસાત કરનાર છે બે હાથ વગરની માતા! જેણે પોતાના જેવા સંતાનના જીવન જીવવાના અભિગમને કેવું કેળવ્યું તે જાણીશું તો આપણા હાથ બન્નેને સલામ કરવા અચૂક ઊંચકાઈ જશે! ચાલો, હાથ વગર જન્મેલ, ફક્ત પોતાના પગની મદદ વડે દાંતને બ્રશ કરતા, નહાતા, ખાતા અને કમ્પ્યૂટરની ગેમ રમતાં મા-બેટાની જિંદગીમાં એક ડોકીયું કરી લઈએ.

The post લિન્ડા બેનન અને એનો દીકરો ટિમી – ડૉ. જનક શાહ અને ભારતી શાહ appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/04/21/linda-banson-and-tommy/feed/ 6 19656 http://www.aksharnaad.com/2017/04/21/linda-banson-and-tommy/ પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ http://feedproxy.google.com/~r/adhyaru/~3/N3Fov_743i0/ http://www.aksharnaad.com/2017/03/24/short-incidents/#comments Thu, 23 Mar 2017 18:37:35 +0000 http://www.aksharnaad.com/?p=19466
એક દિવસ રાત્રે અંધારામાં મારા ઘરે દરવાજા આગળ એક કદાવર અને બિહામણો માણસ જોયો. તેનો ચહેરો કાળો અને ભરાવદાર હતો. પહેલાં તો હું ગભરાઈ ગયો કે અડધી રાત્રે આ ભયાનક પ્રાણી કોણ છે. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત યમરાજ લાગે છે. ચોક્કસ મને લેવા આવ્યા લાગે છે. મેં કહ્યું ‘પધારો સાહેબ, આજે આ બાજુ ક્યાંથી ભુલા પડ્યા? શું સ્વર્ગમાં સારા હોશિયાર માણસોની ખોટ છે તે મારે ત્યાં દર્શન દીધાં? અત્યારે હું ચૂંટણીની ધમાલમાં ખૂબ વ્યસ્ત છું એટલે અપોઈન્ટમેન્ટ લઈને આવો તો સારું રહેશે.’ પરંતુ મારું કહ્યું કશું કાને ધર્યું નહીં. તેમણે સીધા સોફા પર આસન જમાવી દીધું.

The post પ્રસંગકથાઓ.. – ગોવિંદ શાહ appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/03/24/short-incidents/feed/ 4 19466 http://www.aksharnaad.com/2017/03/24/short-incidents/ માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી http://feedproxy.google.com/~r/adhyaru/~3/05eRugMW4z0/ http://www.aksharnaad.com/2017/03/23/trip-of-malsar/#comments Thu, 23 Mar 2017 01:30:38 +0000 http://www.aksharnaad.com/?p=19463
હરવું, ફરવું, રખડવુ, પ્રવાસ, વિચરણ, યાત્રા, ભટકવું, પિકનિક, ટુર, ડે-આઉટ! અહાહા! ઘણાં બધા નામ....શેના ?

કુપમંડુકવ્રુત્તીમાંથી બહાર નિકળવાના જ સ્તો. "ફરે તે ચરે, બાંધ્યો ભુખે મરે", સમજવા, અનુસરવા જેવું વાક્ય આપણે નાનપણથી ભણીયે છિએ.

"I would rather walk with a friend in the dark, than alone in the light." - Helen Keller

પ્રવાસ અને ફરવાના પ્રસંગો તો ઘણાં બન્યા પરંતુ "માલસરનો પ્રવાસ" કંઇક અલગ જ છાપ છોડી ચૂક્યો છે. તો અંતઃકરણે અનુભવેલા, મનએ માણેલા પ્રસંગોને શબ્દોના વાઘા પહેરાવવાનો પ્રયત્ન કરું છું.

આ પ્રવાસ યાદગાર એટલે રહ્યો કે ફક્ત માલસર જવું એટલી જ ખબર હતી, કેવી રીતે જવું, ત્યાં કેટલો વખત રેહવું અને ત્યાંથી બીજે કશે જવું કે નહિ એવુ કશુ પ્લાનીંગ કર્યુ જ નહોતું.
બસ, એમ જ રખડવા નીકળી પડવાનુ, હરીનુ નામ લઇને!

The post માલસરના માર્ગે! – ગોપાલ ખેતાણી appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/03/23/trip-of-malsar/feed/ 30 19463 http://www.aksharnaad.com/2017/03/23/trip-of-malsar/ તારા જન્મદિન પર – ભરત કાપડીઆ http://feedproxy.google.com/~r/adhyaru/~3/3xx9KcOg0yw/ http://www.aksharnaad.com/2017/03/22/%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%95%e0%aa%be%e0%aa%aa%e0%aa%a1%e0%ab%80/#comments Wed, 22 Mar 2017 01:30:36 +0000 http://www.aksharnaad.com/?p=19461
શું ખપે આ વરસગાંઠે?
શુભકામનાની મઘમઘતી મજૂસ,
જોઈ સર્વ લોક થાય ખુશ.

ભરી તેમાં થોડી મોજમઝા ને ઝાઝો બધો રાજીપો,
ચપટીક સૌન્દર્ય ને કુલ નંગ ગપતાલીશ ચમત્કારો.
થોડી થોડી છટા ને ખોબલે ખોબલે પ્રેમ,
આંખો ભરાય એટલી સફળતા,

The post તારા જન્મદિન પર – ભરત કાપડીઆ appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/03/22/%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%95%e0%aa%be%e0%aa%aa%e0%aa%a1%e0%ab%80/feed/ 1 19461 http://www.aksharnaad.com/2017/03/22/%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%be-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%bf%e0%aa%a8-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%a4-%e0%aa%95%e0%aa%be%e0%aa%aa%e0%aa%a1%e0%ab%80/ મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા http://feedproxy.google.com/~r/adhyaru/~3/oV1KwOTDxjE/ http://www.aksharnaad.com/2017/03/21/edited-literature/#comments Tue, 21 Mar 2017 01:30:55 +0000 http://www.aksharnaad.com/?p=19443
ઓગણીસમી સદીના અંત સુધી હિન્દુસ્તાનમાં સાહિત્યના પુસ્તકો છાપવાની સુવિધા ઉપલબ્ધ ન હતી.

અઢારમી સદી પછીના સાહિત્યની થોડી હસ્તપ્રતો મળી આવી છે, નરસિંહ-મીરાંના સમયની હસ્તપ્રતો પણ ઉપલબ્ધ નથી. જે કંઈ હસ્તપ્રતો ઉપલબ્ધ છે, એ અલગ અલગ હસ્તાક્ષરોમાં હોવાથી અન્ય લોકોએ સાચવી રાખવા લખી રાખી હોય, અથવા કોઈએ લહિયાઓ પાસેથી લખાવી અને સાચવી રાખી હોવાનો સંભવ છે. એ સમયનું સાહિત્ય, જે મુખ્યત્વે ભક્તિ સાહિત્ય હતું, એ કંઠોપકંઠ સચવાયેલું હતું, જે વીસમી સદીમાં છાપવાની સેવાઓ ઉપલબ્ધ થયા બાદ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થયું. આને કારણે આજે આપણે જે નરસિંહ - મીરાંની રચનાઓ વાંચીએ છીએ, એ નરસિંહ - મીરાંની મૂળ રચનાઓ કરતાં ખૂબ જ અલગ છે.

The post મઠારેલું સાહિત્ય – પી. કે. દાવડા appeared first on Aksharnaad.com.
http://www.aksharnaad.com/2017/03/21/edited-literature/feed/ 12 19443 http://www.aksharnaad.com/2017/03/21/edited-literature/